ભૂમિ પેડણેકર તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

ભૂમિ એક ઇવેન્ટ માં પહોંચી હતી જેમાં તેનો લુક જોઈ લોકો ને ઉર્ફી જાવેદ ની યાદ આવી ગઈ 

આ ઇવેન્ટ માં ભૂમિ એકદમ વિચિત્ર આઉટફિટ પહેરી ને પહોંચી હતી.જેની તસવીરો વાયરલ થઇ રહી છે. 

આ તસવીરો માં ભૂમિ  બ્રેસ્ટ પ્લેટ સાથે સફેદ રંગનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે., 

ભૂમિ  પેડણેકરે નીચે સ્કર્ટ સાથે સફેદ બ્રેલેટ પહેર્યું હતું. જેની ઉપર તેને ટ્રાન્સપરન્ટ પ્લેટ લગાવી હતી 

ન્યૂડ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

ભૂમિ નો આવો આઉટફિટ જોઈ લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. 

ભૂમિ એ ફિલ્મ 'દમ લગા કે હઈશા'થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow