170
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Indian Air Force : ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર દળોની હવાઈ શાખા છે. દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ‘ભારતીય વાયુ સેના દિવસ’ મનાવવામાં આવે છે. વાયુસેનાની રચના 1932 માં બ્રિટિશ સરકાર દ્વારા રોયલ એર ફોર્સનું ( Royal Air Force ) સમર્થન કરવા માટે કરવામાં આવી હતી. આ દિવસે ભારતીય વાયુ સેનાના કાર્યો અને દેશ માટે વાયુ સેનાના યોગદાનની સરાહના કરવામાં આવે છે. ભારતમાં ભારતીય સેના દિવસ પર ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભારતીય સેના ( Indian Army ) દ્વારા હવાઈ મથકોથી યુદ્ધવાહક વિમાનો દ્વારા અલગ-અલગ પ્રકારના આકાશી કરતબો કરીને વાયુ સેના દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે.
આ પણ વાંચો : Durgawati Devi : 07 ઓક્ટોબર 1907 ના જન્મેલા, દુર્ગાવતી દેવી એક ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની હતા..
You Might Be Interested In