TMKOC palak sidhwani: તારક મહેતા છોડ્યા બાદ પલક સિધવાની એ શેર કરી તેના સેટ ની તસવીરો, શો ના તેના કો સ્ટાર વિશે કહી આવી વાત

TMKOC palak sidhwani aka sonu share her last day shooting pics on the show
TMKOC palak sidhwani aka sonu share her last day shooting pics on the show

News Continuous Bureau | Mumbai

TMKOC palak sidhwani: તારક મહેતા માં સોનુ નું પાત્ર ભજવી રહેલી પલકે શો ને છોડી દીધો છે.તાજેતર માં જ પલકે તેનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. પલકે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો માટે શો ના સેટ ની કેટલીક તસવીરો શેર કરી છે આ સાથે તેને એક લાંબી ઈમોશનલ નોટ પણ લખી છે અભિનેત્રી ની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah palak sidhwani: તારક મહેતા છોડતા જ શો ના મેકર્સ નું સામે આવ્યું અસલ સ્વરૂપ, અભિનેત્રી પલક સિધવાની વિરુદ્ધ કરશે આ કાર્યવાહી

પલકે લખી ઈમોશનલ નોટ 

પલકે તેના ઇન્સ્ટાગ્રામ પર તારક મહેતા ના સેટ ની તસવીરો શેર કરતા લખ્યું, “જ્યારે હું છેલ્લા દિવસે સેટ પર શૂટિંગ કરી રહી હતી, ત્યારે હું મારી છેલ્લા પાંચ વર્ષની મહેનત, સમર્પણ અને લગન ને સ્પષ્ટપણે જોઈ શકતી હતી. આ પ્રવાસ દરમિયાન મને ઘણો પ્રેમ અને ટેકો આપવા બદલ, મારા અદ્ભુત પ્રેક્ષકોનો આભાર..” આ સાથે જ તેના કો સ્ટાર વિશે પલકે લખ્યું હતું કે, “હું ખરેખર આ સફર અને અદ્ભુત લોકો માટે આભારી છું કે જેમની સાથે મને કામ કરવાની તક મળી. હું માત્ર મારા કો-સ્ટાર્સનો જ નહીં પણ BTS સભ્યોનો પણ આભારી છું. જે બધા પાસેથી હું શીખી છું.”

 

View this post on Instagram

 

A post shared by Palak Sindhwani (@palaksindhwani)


આ સાથે જ પલકે લખ્યું, “અમારી ગુડબાય આંસુઓથી ભરેલી હતી અને આ ટીમ સાથે મેં બનાવેલી સુંદર યાદોને હું હંમેશા યાદ રાખીશ.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!