શહેનાઝ ગિલ બિગ બોસ 13 માં આવ્યા બાદ થી ચર્ચામાં આવી હતી.
શહેનાઝ એ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
તાજેતરમાં, શહેનાઝે તેના ઇન્સ્ટાગ્રામ પર મેકઓવર પછીની તેની કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરો માં શહેનાઝ બ્રાઉન ચેકર્ડ ઓવરસાઈઝ બ્લેઝર માં જોવા મળી રહી છે.
શહેનાઝે સફેદ શર્ટ અને કાળી ટાઈ સાથે બ્લેઝરની જોડી બનાવી હતી
આ આઉટફિટ સાથે શેહનાઝ એ બ્લેક ટાઈ પણ પહેરી હતી.
શેહનાઝ એ તેના લુકને સ્ટૉકિંગ્સ અને બ્લેક બૂટ સાથે એક્સેસરીઝ કર્યો હતો.
ન્યૂડ મેકઅપ સાથે શેહનાઝ એ તેના વાળ ને ભીના ખુલ્લા રાખ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More