શહેનાઝ ગિલ ને પંજાબ ની કેટરીના કૈફ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

શહેનાઝ ગિલ બિગ બોસ 13 માં આવ્યા બાદ ચર્ચામાં આવી હતી. 

શહેનાઝ ગીલે સલમાન ખાન ની ફિલ્મ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. 

શહેનાઝ ગિલ અવારનવાર તેના ફોટા શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

શહેનાઝ ગિલ એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે .

આ તસવીરો માં શહેનાઝ ગિલ ઑફ શોલ્ડર રેડ ગાઉનમાં જોવા મળી રહી છે. 

આ દરમિયાન શેહનાઝ ગિલ એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

ચાહકો ને શહેનાઝ નો આ બોલ્ડ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow