News Continuous Bureau | Mumbai
Haryana Election Results 2024 LIVE: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. રાજ્યમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઈ છે. શરૂઆતના ટ્રેન્ડ મુજબ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે. તેઓ 48 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 23 બેઠકો પર આગળ છે. હરિયાણાની 90માંથી 16 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. ભાજપ 3 સીટો પર આગળ છે, કોંગ્રેસ 13 સીટો પર.
Haryana Election Results 2024 LIVE: હરિયાણાના ચૂંટણી પરિણામ 2024
પાર્ટી લીડ/સીટ
કોંગ્રેસ+ 49
ભાજપ+ 21
INLD+ 2
JJP+ 1
OTH 3
TOTAL SEATS 90
Haryana Election Results 2024 LIVE: ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે પહેલો ટ્રેન્ડ જાહેર કર્યો.
#HaryanaElections | Official Election Commission trends coming in for 50 of the 90 Assembly seats.
BJP leading on 25
Congress on 23
INLD on 1
Independent candidate on 1 pic.twitter.com/do7HaskPHW— ANI (@ANI) October 8, 2024
Haryana Election Results 2024 LIVE: ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે પહેલો ટ્રેન્ડ જાહેર કર્યો.
#HaryanaElections | Official Election Commission trends coming in for 60 of the 90 Assembly seats.
BJP leading on 30
Congress on 28
INLD on 1
Independent candidate on 1 pic.twitter.com/JMyI0apjbi— ANI (@ANI) October 8, 2024
પાર્ટી લીડ/સીટ
કોંગ્રેસ+ 23
ભાજપ+ 25
INLD+ 1
JJP+ 1
OTH 1
TOTAL SEATS 90
Haryana Election Results 2024 LIVE: હરિયાણામાં ભાજપને બહુમતી, કોંગ્રેસ પાછળ
ઈલેક્શન કમિશનના 11 વાગ્યા સુધીના આંકડા મુજબ હરિયાણામાં ભાજપ 48 સીટ પર આગળ, કોંગ્રેસ 36 સીટ પર, IND 4, INLD અને BSP 1-1 સીટ પર આગળ
પાર્ટી લીડ/સીટ
કોંગ્રેસ+ 36
ભાજપ+ 48
INLD+ 1
JJP+ 1
OTH 4
TOTAL SEATS 90
Haryana Election Results 2024 LIVE: વિનેશ ફોગાટની જુલાના સીટ પરથી થઇ જીત
- કુસ્તીમાંથી નિવૃત્ત થઈને રાજકીય ક્ષેત્રે પ્રવેશેલી વિનેશ ફોગાટને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી. કોંગ્રેસે જીંદ જિલ્લાની જુલાના સીટથી વિનેશ ફોગટને ટિકિટ આપી હતી. આ બેઠક પર વિનેશ ફોગાટની જીત થઇ છે.
अंतर्राष्ट्रीय महिला पहलवान और कांग्रेस प्रत्याशी विनेश फोगाट जुलाना से 6140 वोटो से जीती।#VineshPhogat ने चुनाव और जनता का दिल दोनो जीत लिये।#HaryanaAssemblyElection2024 pic.twitter.com/d30n8eKLHd
— Sandeep Khasa (@SamKhasa_) October 8, 2024