'સિંઘમ અગેન'નું ટ્રેલર એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટ માં કરીના કપૂરે એકદમ સ્ટાઈલિશ અંદાજ માં એન્ટ્રી મારી હતી.
આ ઇવેન્ટ માં કરીના ઓફ શોલ્ડર ઓફ વ્હાઇટ ગાઉન માં પહોંચી હતી.
ઓફ વ્હાઈટ કલરના ડ્રેસમાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી
ગ્લોસી મેકઅપ સાથે કરીના એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
કરીના એ કપાળ પર એક બિંદી પણ કરી હતી જે તેની સુંદરતા માં વધારો કરી રહી હતી.
કરીના સિવાય અજય દેવગન, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂરે આ ઈવેન્ટમાં હાજરી આપી હતી
રોહિત શેટ્ટી ના નિર્દેશન માં બનેલી સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More