Haryana CM Nayab Singh Saini: હરિયાણામાં ભાજપની ઐતિહાસિક જીત! CM નાયબ સિંહ સૈનીએ લીધી PM મોદીની મુલાકાત..

Haryana CM Nayab Singh Saini: હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

by Hiral Meria
Haryana CM Nayab Singh Saini visited PM Modi

News Continuous Bureau | Mumbai

Haryana CM Nayab Singh Saini:  હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) સાથે મુલાકાત કરી. 

Haryana CM Nayab Singh Saini:  મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની (  Nayab Singh Saini ) જીને મળ્યો અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ( BJP ) મળેલી ઐતિહાસિક જીત બદલ તેમણે શુભેચ્છા અને અભિનંદન આપ્યા. મને વિશ્વાસ છે કે વિકસિત ભારતના સંકલ્પમાં હરિયાણાની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ થવા જઈ રહી છે.

@NayabSainiBJP”

આ સમાચાર પણ વાંચો: Food Safety Fortnight 2024: ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ રોકવા ગુજરાત સરકાર બની કડક! આ ખાસ ઝૂંબેશમાં રૂ. ૧.૭૩ કરોડથી વધુ ખાદ્ય પદાર્થોનો જથ્થો કર્યો જપ્ત.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More