સોનમ કપૂર તેના ફેમિલી સાથે માલદીવ્સ માં વેકેશન એન્જોય  કરી રહી છે. 

સોનમ કપૂરે તેના સોશિયલ મીડિયા પર તેના વેકેશન ની તસવીરો શેર કરી છે.  

આ દરમિયાન સોનમ કપૂર મોનોકીની માં પણ જોવા મળી  હતી.

આ ટ્રિપ પર સોનમે તેના પુત્ર વાયુ સાથે ઘણો સમય વિતાવ્યો હતો.

સોનમે વાયુ તેમજ તેના પરિવાર સાથે ખુબ મોજ-મસ્તી કરી હતી. 

સોનમ એ આ તસવીરો શેર કરતા લાંબી નોટ પણ લખી હતી. 

જેમાં તેને તેના વેકેશન ના અનુભવ વિશે વાત કરી હતી.  

સોનમે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ સાંવરિયા થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow