Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર લેશે ગુવાહાટી અને શિલોંગની મુલાકાત, મેઘાલયમાં આ હબનો કરશે શિલાન્યાસ.

Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 16-17 ઓક્ટોબરે ગુવાહાટી (આસામ) અને શિલોંગ (મેઘાલય)ની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે નવા શિલોંગના માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો શિલાન્યાસ કરશે. ઉપરાષ્ટ્રપતિ શિલોંગમાં આઈટી પાર્કની મુલાકાત કરશે

by Hiral Meria
Vice President Jagdeep Dhankhar will visit Guwahati (Assam) and Shillong (Meghalaya)

News Continuous Bureau | Mumbai 

Jagdeep Dhankhar :  ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 16-17 ઓક્ટોબર, 2024ના રોજ ગુવાહાટી ( Guwahati  ) (આસામ) અને મેઘાલયના શિલોંગના બે દિવસીય પ્રવાસ પર રહેશે. 

પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને ન્યૂ શિલોંગમાં ( Shillong  ) માવડિયાંગડિયાંગ ખાતે મેઘાલય સ્કિલ એન્ડ ઈનોવેશન હબનો ( Meghalaya Skill and Innovation Hub ) શિલાન્યાસ કરશે.

આ સમાચાર પણ વાંચો : Renewable Energy Capacity: ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 200 ગીગાવોટના સીમાચિહ્નરૂપને સ્પર્શી, રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં આ છે અગ્રણી રાજ્યો

ઉપરાષ્ટ્રપતિ ( Jagdeep Dhankhar ) આઈટી પાર્ક અને રાજભવન શિલોંગની પણ મુલાકાત લેશે તથા મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાતનો પણ કાર્યક્રમ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More