PM Modi NSG: એનએસજી સ્થાપના દિવસ અવસર પર PM મોદીએ જવાનોને પાઠવી શુભેચ્છા, તેમના હિંમત અને સંકલ્પની પ્રશંસા કરતા કહી ‘આ’ વાત..

PM Modi NSG: પ્રધાનમંત્રીએ એનએસજી સ્થાપના દિવસના અવસર પર એનએસજી કર્મીઓને સલામ કરી

by Hiral Meria
PM Modi saluted NSG personnel on the occasion of NSG Foundation Day

News Continuous Bureau | Mumbai

PM Modi NSG:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસજી સ્થાપના દિવસના અવસર પર એનએસજી કર્મચારીઓના અતૂટ સમર્પણ, હિંમત અને સંકલ્પની પ્રશંસા કરી છે. 

PM Modi NSG:  પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) X પર પોસ્ટ કર્યું:

“એનએસજી સ્થાપના દિવસના ( NSG Foundation Day ) અવસરે, ભારત આપણા રાષ્ટ્રની સુરક્ષામાં તેમના અતૂટ સમર્પણ, હિંમત અને નિશ્ચય માટે તમામ એનએસજી કર્મચારીઓને ( NSG Personnel ) સલામ કરે છે. જોખમો સામે આપણા રાષ્ટ્રને બચાવવાની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તેઓ બહાદુરી અને વ્યાવસાયિકતાનું પ્રતીક છે.”

આ સમાચાર પણ વાંચો: Astrologer Dr Khoja: આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વાસ્તુ અને નાડી જ્યોતિષ ડૉ ખોજા, તેમને કરેલી અનેક આગાહી સાચી પુરવાર થઈ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More