શર્વરી વાઘ તેની આગામી ફિલ્મ આલ્ફા ને લઈને ચર્ચામાં છે. 

શર્વરી હાલ મુંજયા,વેદા અને મહારાજ ની સફળતા નો આનંદ માણી રહી છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ શર્વરી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શર્વરી ગોલ્ડન લહેંગા ચોલી માં જોવા મળી રહી છે. 

આ લુક શર્વરી એ દશેરા ના અવસર પર કેરી કર્યો હતો. જેમાં તે ખુબ સુંદર લાગી રહી હતી. 

શર્વરીએ આ ગોલ્ડન લહેંગાની ઉપર સિમ્પલ ગોલ્ડન પટ્ટી ની ઓઢણી પહેરી છે.

મિનિમલ મેકઅપ સાથે શર્વરી એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં બાંધ્યા હતા.  

આ દરમિયાન શર્વરી એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow