મૌની રોય એ તેના કરિયર ની શરૂઆત ટીવી થી કરી હતી 

મૌની  હંમેશા તેની સુંદરતાથી તેના ચાહકોને પ્રભાવિત કરતી રહે છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. 

મૌની એ સફેદ પેન્ટ,બ્રાઉન બ્રેલેટ ટોપ સાથે બ્રાઉન રંગનો ઓવરસાઈઝ કોટ પહેર્યો હતો.

ડસ્કી મેક-અપ સાથે મૌની એ તેના વાળ ને મેસી રાખ્યા હતા. 

આ દરમિયાન મૌની રોયે તેના ઓવરસાઈઝ કોટના બટન ખુલ્લા રાખ્યા હતા.

મૌની રોય એ  કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા. 

મૌની રોય નો આ સિઝલિંગ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow