શોભિતા ધુલીપાલા નાગા ચૈતન્ય સાથે પોતાના જીવનની નવી સફર શરૂ કરવા જઈ રહી છે 

શોભિતા અને નાગા જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. તેની વિધિ પણ શરૂ થઈ ગઈ છે. 

શોભિતા એ તેના લગ્ન ની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

આ તસવીરો માં શોભિતા તેના લગ્નની વિધિ કરતી જોવા મળી હતી. 

આ દરમિયાન શોભિતા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી 

આ તસવીરો ને તેને કેપ્શન આપ્યું, "ગોધુમા રાય પસુપુ દંચથમ (લગ્ન પહેલાની શરૂઆત)." 

શોભિતાએ ગોલ્ડન અને ગ્રીન બોર્ડરવાળી ઓરેન્જ કલરની સાડી પહેરી હતી. 

નાગા ચૈતન્યના શોભિતા ધુલીપાલા સાથેના આ બીજા લગ્ન છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow