ખુશી કપૂર બોની કપૂર અને શ્રીદેવી ની નાની દીકરી છે.
ખુશી કપૂરે ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું.
ખુશી કપૂર નું નામ ધ આર્ચીઝ ફેમ વેદાંગ રૈના સાથે જોડવામાં આવી રહ્યું છે.,
ખુશી કપૂરે તાજેતર માં એક ઇવેન્ટ માં ભાગ લીધી હતો જ્યાંથી તેની તસવીરો વાયરલ થઇ રહી છે.
આ તસવીરો માં ખુશી બ્લેક કલર ના બોડીકૉન ગાઉન માં જોવા મળી રહી છે.
આ દરમિયાન ખુશી કપૂર ઓલ બ્લેક લુક માં ખુબ જ સુંદર લાગતી હતી.
ખુશી કપૂર ની આ તસવીરો જોઈ ચાહકો ને તેની માતા શ્રીદેવી ની યાદ આવી ગઈ
ખુશી કપૂર ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More