મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માં આલિયા ભટ્ટ તેની મહેંદી ના આઉટફિટ માં જોવા મળી હતી.
આ પાર્ટી માં કાજોલ શિમરી કોર્ડ સેટ માં જોવા મળી હતી.
આ પાર્ટી માં કૃતિ સેનન યલો સાડી માં ખુબજ સુંદર જોવા મળી હતી.
આ પાર્ટી માં શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન બ્લેક સાડી માં જોવા મળી હતી.
તો બીજી તરફ શાહરુખ ની દીકરી સુહાના ખાન પણ રેડ સાડી માં જોવા મળી હતી.
આ પાર્ટી માં જ્હાન્વી રેડી ટુ વેર સાડી માં સુંદર જોવા મળી હતી.
સ્ત્રી 2 ફેમ શ્રદ્ધા કપૂર પણ આ પાર્ટી માં સિલ્વર લહેંગા માં જોવા મળી હતી.
શર્વરી વાઘ પણ આ પાર્ટી માં બ્લેક સાડી માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More