મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માં રેખા ઓરેન્જ સાડી માં સુંદર જોવા મળી હતી.
આ પાર્ટી માં ખુશી કપૂર બ્લેક સાડી માં જોવા મળી હતી.
આ પાર્ટી માં કિયારા અડવાણી તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહોંચી હતી.
પાર્ટી માં કાર્તિક આર્યન બ્લેક કુર્તા માં જોવા મળ્યો હતો.
આ પાર્ટી માં તૃપ્તિ ડીમરી પણ વ્હાઇટ સાડી માં જોવા મળી હતી.
આ પાર્ટી માં અનન્યા એ ઓરી સાથે પોઝ આપ્યો હતો.
મનીષ મલ્હોત્રા ની પાર્ટી માં ઉર્મિલા માટોંડકર બ્લુ આઉટફિટ માં જોવા મળી હતી.
આ પાર્ટી માં શિલ્પા શેટ્ટી સી બ્લુ આઉટફિટ માં ગ્લેમરસ જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More