મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માં શોભિતા બ્લુ સાડી માં જોવા મળી હતી.
આ પાર્ટી માં શ્રિયા સરન બ્લેક સાડી માં જોવા મળી હતી
આ પાર્ટી માં સ્ત્રી 2 ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા રેડ આઉટફિટ માં જોવા મળી હતી.
મનીષ મલ્હોત્રા ની પાર્ટી માં પૂજા હેગડે ઓર્ગેન્ઝા સાડી માં સુંદર જોવા મળી હતી.
મનીષ મલ્હોત્રા ની પાર્ટી માં દીશા પટની નો બોલ્ડ અવતાર પણ જોવા મળ્યો હતો
આ પાર્ટી માં શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતે લાઈમલાઈટ લૂંટી હતી.
આ પાર્ટી માં વરુણ ધવન તેની પત્ની નતાશા સાથે જોવા મળ્યો હતો.
રિતેશ દેશમુખે તેની પત્ની જેનેલિયા સાથે આ પાર્ટી માં હાજરી આપી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More