મનીષ મલ્હોત્રા એ તેના ઘરે દિવાળી પાર્ટી નું આયોજન કર્યું હતું
આ પાર્ટી માં અંબાણી પરિવાર ની નાની વહુ અને ઈશા અંબાણી એ હાજરી આપી હતી.
આ દરમિયાન રાધિકા અને ઈશા એ ઘણા સેલેબ્સ સાથે તસવીરો ખેંચાવી હતી.
પાર્ટી માં નણંદ અને ભાભી વચ્ચે નું ખાસ બોન્ડ જોવા મળ્યું હતું
આ પાર્ટી માં ઈશા અંબાણી રેડ આઉટફિટ માં ખુબ જ સુંદર લાગતી હતી.
રાધિકા એ આ પાર્ટી માટે બ્લુ અને ગ્રીન કોમ્બિનેશન ની સાડી પસંદ કરી હતી.
આ દરમિયાન રાધિકા તેનું મંગળસૂત્ર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મનીષ મલ્હોત્રા ની પાર્ટી માં રાધિકા અને ઈશા મસ્તી કરતી પણ જોવા મળી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More