Pune Water Tanker Accident: મોટી દુર્ઘટના, પુણેમાં પાણીની ટાંકી થઇ ધરાશાયી, આટલા મજૂરોના થયા મોત; અનેક ઘાયલ…

Pune Water Tanker Accident:મહારાષ્ટ્રના પુણેમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં ત્રણ મજૂરોના મોત અને સાત ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ મજૂરો બિહાર અને ઝારખંડના રહેવાસી છે.

by kalpana Verat
Pune Water Tanker Accident Five Labourers Killed After Portion Of Water Tank Collapses In Pune

News Continuous Bureau | Mumbai

Pune Water Tanker Accident:

  • મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની છે.

  • પિંપરી ચિંચવાડના ભોસરી વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં 5 મજૂરોના કરૂણ મોત થયા છે

  • આ ઉપરાંત સાત ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • અકસ્માતનો ભોગ બનેલા તમામ કામદારો બિહાર અને ઝારખંડના રહેવાસી છે.

  • આ ઘટના અંગે અધિક પોલીસ કમિશનર વસંત પરદેશીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ઘટના એક કન્સ્ટ્રક્શન કંપનીના લેબર કેમ્પમાં બની હતી.

  • વસંત પરદેશીએ જણાવ્યું કે સવારે છ વાગ્યાની આસપાસ તમામ કામદારો પાણીની ટાંકી પાસે સ્નાન કરી રહ્યા હતા. ત્યારે અચાનક પાણીના દબાણને કારણે ટાંકી તૂટી પડી હતી. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે.

 

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More