CID: 6 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહ્યા છે એસીપી પ્રદ્યુમન, આ તારીખે રિલીઝ થશે સીઆઇડી નો ધમાકેદાર પ્રોમો

CID: સીઆઇડી શો 6 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહ્યો છે. જેની કલીપ સોની ટીવી એ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેને લઈને ફેન્સ ખુબ ઉત્સાહિત છે.

by Zalak Parikh
cid is back will acp pradyuman daya and inspector abhijeet

News Continuous Bureau | Mumbai

CID: સીઆઇડી શો 6 વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહ્યો છે.વીસ વર્ષથી વધુ સમયથી ટીવી પર દર્શકોનું મનોરંજન કરી રહેલો આ શો વાપસી માટે માટે તૈયાર છે. આ શો છેલ્લે 2018 માં જોવામાં આવ્યો હતો. હવે  સોની ટીવી એ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક કલીપ શેર કરી છે. જેને લઈને ફેન્સ ખુબ ઉત્સાહિત છે. 

આ સમાચાર પણ વાંચો : Dimple kapadia video: ડિમ્પલ કાપડિયા એ તેની દીકરી ટ્વિંકલ ખન્ના સાથે ફોટો ખેંચાવવાની પાડી ના, આવું કહી બધાની સામે કર્યું અપમાન

સીઆઇડી ની ટીવી પર વાપસી 

સોની ટીવી એ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક કલીપ શેર કરી છે જેમાં શો ની સ્ટારકાસ્ટ શિવાજી સાટમ, આદિત્ય શ્રીવાસ્તવ અને દયા શેટ્ટી જોવા મળે છે. ક્લિપની શરૂઆત દયાનંદ શેટ્ટી થી થાય છે. આ સાથે જ સીઆઈડીનું પ્રખ્યાત થીમ સંગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે.


આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ શોનો પહેલો પ્રોમો 26 ઓક્ટોબરે રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More