Pushpa 2: ફરીથી બદલાઈ પુષ્પા 2 ની રિલીઝ ડેટ, અલ્લુ અર્જુને કરી ફિલ્મ ની નવી તારીખ ની જાહેરાત

Pushpa 2: પુષ્પા 2 પહેલા 6 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની હતી હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ બદલાઈ ગુઈ છે તો ચાલો જાણીએ કઈ તારીખે અલ્લુ અર્જુન અને રશ્મિકા ની ફિલ્મ રિલીઝ થશે.

by Zalak Parikh
pushpa 2 new- release date announced allu arjun

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ને લઈને રોજ નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે.આ ફિલ્મ પહેલા 6 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની હતી હવે ફરી એકવાર રિલીઝ ડેટ બદલવામાં આવી છે.આ વાતની પુષ્ટિ ખુદ અલ્લુ અર્જુને કરી છે. તો ચાલો જાણીએ કઈ તારીખે અલ્લુ અર્જુન અને રશ્મિકા ની ફિલ્મ રિલીઝ થશે.

આ સમાચાર પણ વાંચો : Babita phogat on Dangal: દંગલ ના મેકર્સ વિશે બબીતા ફોગાટ એ કર્યો મોટો ખુલાસો, કહ્યું ‘ફિલ્મે 2000 કરોડ ની કમાણી કરી પરંતુ મારા પરિવાર ને ફક્ત….

પુષ્પા 2 ની રિલીઝ ડેટ 

પુષ્પા 2 ની રિલીઝ ડેટ ને બદલવામાં આવી છે. આ ફિલ્મ પહેલા 6 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની હતી હવે આ ફિલ્મ ની તારીખ માં ફેરફાર થયો છે અલ્લુ અર્જુન એ તેના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ નું એક પોસ્ટર શેર કર્યું છે. આમાં તેણે કહ્યું છે કે ‘પુષ્પા 2’ હવે 6 ડિસેમ્બરે નહીં પરંતુ એક દિવસ પહેલા 5 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર ટકરાશે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)


અલ્લુ અર્જુન ની આ જાહેરાત થી તેના ચાહકો માં ઉત્સાહ છવાયો છે. પુષ્પા 2 માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More