રમેશ તૌરાની ની દિવાળી પાર્ટી માં તમન્ના ભાટિયા અને વિજય વર્માએ સાથે એન્ટ્રી કરી હતી
આ પાર્ટી માં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ઓફવ્હાઈટ કલર ના આઉટફિટ માં જોવા મળ્યા હતા.
આ પાર્ટી માં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ઓફ વ્હાઇટ કુર્તા પાયજામા માં જોવા મળ્યો હતો.
આ પાર્ટી માં સોનાક્ષી સિન્હા પણ તેના પતિ ઝહીર ઇકબાલ સાથે પહોંચી હતી.
આ પાર્ટી માં શર્વરી વાઘ ગોલ્ડન બ્લાઉઝ અને બ્લ્યુ અને યલો લહેંગા માં જોવા મળી હતી.
રવીના ટંડન ની દીકરી રાશા થડાની પણ આ પાર્ટી માં લાલ લહેંગા માં જોવા મળી હતી.
આ પાર્ટી માં કરિશ્મા તન્ના સિલ્વર કલર ની સિક્વન્સ સાડી માં જોવા મળી હતી.
આ પાર્ટી માં બિપાશા બાસુ એ તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે હાજરી આપી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More