ટીવી ની નાગિન સુરભી લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે.
સુરભી સુમિત સાથે ઉત્તરાખંડ ના જિમ કોર્બેટ માં લગ્ન કર્યા છે.
સુરભીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નની તસવીરો શેર કરી છે
આ સાથે સુરભીએ કેપ્શનમાં લખ્યું, 'હેપ્પી મેરેજ. 27/10/2024.'
સુરભી જ્યોતિએ તેના લગ્ન માટે લાલ રંગનો લહેંગા પસંદ કર્યો હતો
આ લહેંગા સાથે, સુરભીએ હેવી નેકપીસ, માંગ ટીક્કા અને ચૂરા સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો
સુમિતે આ ખાસ દિવસ માટે સફેદ રંગની શેરવાની પસંદ કરી હતી
સુરભી અને સુમિત ની આ તસવીરો વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More