અનુષ્કા સેન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

અનુષ્કા એ માત્ર 22 વર્ષ ની ઉંમર માં મુંબઈ માં પોતાનું ઘર ખરીદ્યુ છે. 

અનુષ્કા એ તેના ગૃહ પ્રવેશ ની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.  

આ તસવીરો માં અનુષ્કા બ્લુ કલર ના સલવાર સૂટ માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન અનુષ્કા નો પરિવાર પણ તેની સાથે જોવા મળ્યો હતો.  

અનુષ્કા એ વિધિ વિધાન થી તેના ગૃહ પ્રવેશ ની પૂજા કરી હતી.  

અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, "ગૃહ પ્રવેશ,નવી શરૂઆત, નવું ઘર, તમારા આશીર્વાદની જરૂર છે. ઓમ નમઃ શિવાય."

અનુષ્કા ની આ પોસ્ટ પર તેના ચાહકો અને મિત્રો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow