એકતા કપૂરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળી પાર્ટી નું આયોજન કર્યું હતું.
આ પાર્ટી માં કરણ જોહરે પણ હાજરી આપી હતી.
આ પાર્ટી માં અંકિતા તેના પતિ વિકી જૈન સાથે પહોંચી હતી બંને ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા
આ પાર્ટી માં મૃણાલ ઠાકુર પણ ગોલ્ડન અને બ્લેક અનારકલી સૂટ માં પહોંચી હતી.
આ પાર્ટી માં રકૂલ પ્રીત સિંહ તેના પતિ જેકી સાથે પહોંચી હતી.
એકતા કપૂર ની પાર્ટી માં હિના ખાને પણ હાજરી આપી હતી.
પોતાની ફ્રેન્ડ એકતા કપૂર ની પાર્ટી માં ક્રિસ્ટલ ડિસોઝા એ પણ હાજરી આપી હતી.
આ પાર્ટી માં અવનિત કૌર બ્લ્યુ લહેંગા માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More