અનન્યા પાંડે બોલિવૂડ ની ચર્ચિત સ્ટારકિડ છે. તે ચંકી પાંડે ની દીકરી છે.
અનન્યા સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
અનન્યા એ તેની કેટલીક સુંદર તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
આ તસવીરો માં અનન્યા પિંક સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે અનન્યા એ ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યો છે.
વ્હાઈટ ડાયમંડ નેકલેસ, બંગડીઓ સાથે અનન્યા એ તેના લુક ને સિમ્પલ રાખ્યો છે.
ગ્લોસી મેકઅપ, પિંક ન્યૂડ લિપસ્ટિક અને સ્ટાઇલિશ હેર સાથે અનન્યા એ તેનો લુક પૂર્ણ કર્યો છે.
આ દરમિયાન અનન્યા એ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More