રાહા કપૂર ચર્ચિત સ્ટારકિડ છે. ગઈકાલે રાહા એ તેની બીજી વર્ષગાંઠ ઉજવી હતી.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એ તેમની દીકરી ની બર્થડે ધામધૂમ થી ઉજવી હતી.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરીની બર્થડે પાર્ટીની થીમ જંગલ રાખી હતી.
આ જ કારણ છે કે રાહાનો રૂમ સંપૂર્ણપણે લીલા રંગમાં રંગાયેલો દેખાય છે.
આ પાર્ટી માં ઘણા સેલેબ્સ એ હાજરી આપી હતી જેની તસવીરો વાયરલ થઇ રહી છે.
આ વખતે રાહાએ ગ્રીન કેક કાપી હતી જેના પર ઘણા પ્રાણીઓના ચહેરા દોરવામાં આવ્યા હતા.
મહેશ ભટ્ટની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે મિકી માઉસ સાથે પોઝ આપી રહ્યો છે.
રાહાના જન્મદિવસની તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More