Jharkhand IT Raid : ઝારખંડમાં મતદાન પહેલા આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, CMના અંગત સચિવના ઘરે પાડ્યા દરોડા..

Jharkhand IT Raid : સુનીલ શ્રીવાસ્તવ સીએમ હેમંત સોરેનના અંગત સચિવ હોવાની સાથે જ ઝારખંડ મુક્તિ મોરચના કેન્દ્રીય સમિતિના સભ્ય અને પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે.

by kalpana Verat
Jharkhand IT Raid : IT Raids House Of CM Hemant Soren's Personal Secretary Days Ahead Of Assembly Polls

News Continuous Bureau | Mumbai

 Jharkhand IT Raid :

  • આવકવેરા વિભાગે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના અંગત સલાહકાર સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. 

  • માહિતી અનુસાર, આવકવેરા વિભાગે સુનીલ શ્રીવાસ્તવ, તેના પરિવારના સભ્યો અને અન્ય લોકો સાથે સંકળાયેલા કુલ 16-17 સ્થળો પર દરોડા પાડ્યા છે.

  •  રાંચીમાં સાત અને જમશેદપુરમાં 9 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.  આમાં જમશેદપુરના અંજનીયા ઈસ્પાત સહિત અન્ય સ્થળોનો પણ સમાવેશ થાય છે. 

  • આ રેડને ચૂંટણી સાથે સાંકળીને જોવામાં આવે છે. ઇન્કમ ટેક્સ વિભાગને સૂચના છે  કે હવાલાના માધ્યમથી રૂપિયાની લેણદેણ થઇ છે.  

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Assembly Election 2024: એકનાથ શિંદે બાદ ઉદ્ધવ ઠાકરે એક્શનમાં, આ બાગી નેતાઓ સામે કરી કડક કાર્યવાહી..

Join Our WhatsApp Community

You may also like