Ranbir kapoor: રણબીર કપૂરે તેના સ્ટાફ મેમ્બર સાથે કર્યું એવું વર્તન કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ

Ranbir kapoor: રણબીર કપૂર હાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે વાસ્તવ માં રણબીર કપૂર એ તેના સ્ટાફ મેમ્બર નો જન્મદિવસ ઉજવ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
ranbir kapoor celebrated staff member birthday video goes viral

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: રણબીર કપૂર બોલિવૂડ નો હેન્ડસમ હંક છે.રણબીર કપૂર આજકાલ તેની ફિલ્મ રામાયણને લઈને ચર્ચામાં છે. રણબીર તેના અભિનય ઉપરાંત તેના સ્વભાવને કારણે પણ જાણીતો છે. ઘણા સ્ટાર્સે ખુલાસો કર્યો છે કે રણબીર સેટ પર ખૂબ જ નરમ સ્વભાવ ધરાવે છે. રણબીર કપૂર હાલ સોશિયલ મીડિયા પર છવાયેલો છે વાસ્તવ માં રણબીર કપૂર એ તેના સ્ટાફ મેમ્બર નો જન્મદિવસ ઉજવ્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયો જોયા બાદ ફેન્સ રણબીરના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Athiya Shetty pregnant :એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે ગુંજશે કિલકારી, યુગલ 2025માં બનશે માતા-પિતા…

રણબીર કપૂરે ઉજવ્યો સ્ટાફ મેમ્બર નો જન્મદિવસ 

રણબીર કપૂર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેતા તેના સ્ટાફ મેમ્બરનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર રણબીર તેના સ્ટાફ મેમ્બર ના ચહેરા પર કેક લગાવતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ તેને તેના સ્ટાફ મેમ્બર ને ગળે પણ લગાવ્યો હતો.આ વીડિયોમાં રણબીર બ્લેક સ્લીવલેસ ટી શર્ટ માં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


રણબીર કપૂર નો આ વિડિયો જોયા બાદ ઘણા ચાહકોએ રણબીરના સ્વભાવ ના વખાણ કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More