હિના ખાન તેની કેન્સર ની બીમારી ને કારણે ચર્ચામાં છે
હિના તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ તેના ફેન્સ ની સાથે શેર કરતી રહે છે.
હિના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં હિના પિંક સાડી માં ખુબજ સુંદર જોવા મળી રહી છે.
પિંક સાડી સાથે હિના એ યલો બ્લાઉઝ પહેર્યો છે.
કાનમાં મોટી બુટ્ટી અને કપાળ પર નાની બિંદી સાથે હિના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે હિના એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
હિના નો આ ટ્રેડિશનલ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More