Guru Nanak Gurpurab: આજે છે ગુરુ નાનક જયંતી, જાણો શા માટે આ દિવસને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે

Guru Nanak Gurpurab: જાણો શા માટે આ દિવસને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે

by Hiral Meria
Today is Guru Nanak Jayanti, know why this day is also known as Prakash Parva

News Continuous Bureau | Mumbai

Guru Nanak Gurpurab: દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક જયંતિ ( Guru Nanak Jayanti ) ઉજવવામાં આવે છે. શીખ સમુદાય માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ગુરુ નાનક જયંતિને ગુરુ પુરબ અને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ નાનકજીએ પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું હતું. તેમણે જાતિવાદ નાબૂદ કરવા અને લોકોને એકતામાં બાંધવા માટે ઉપદેશો આપ્યા હતા.  માન્યતાઓ અનુસાર, ગુરુ નાનકજીએ ( Guru Nanak Ji ) શીખ ધર્મનો પાયો નાખ્યો હતો, તેથી તેમને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. નાનકજીએ જ પવિત્ર શબ્દો ‘એક ઓકાર’ને ( Ik Onkar )  લખ્યો હતો. શીખો માટે આ ગુરુવાણીનું ઘણું મહત્વ છે.

આ  પણ વાંચો: Amrita Patel : 13 નવેમ્બર 1943 ના જન્મેલા, અમૃતા પટેલ સહકારી ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીય ઉદ્યોગપતિ તેમજ પર્યાવરણવાદી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More