Avneet kaur with Tom cruise: શું હોલિવુડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે અવનીત કૌર? અભિનેત્રી ની એક પોસ્ટ એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

avneet kaur share photo tom cruise from the set of mission impossible 8
avneet kaur share photo tom cruise from the set of mission impossible 8

News Continuous Bureau | Mumbai

Avneet kaur with Tom cruise: અવનીત કૌર તેના અભિનયની સાથે સાથે તેના બોલ્ડ ફોટા ને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અભિનેત્રી એ તાજેતર માં તેની ટોમ ક્રુઝ સાથે ની તસવીર શેર કરી છે જેને જોઈને લાગે છે અવનીત હવે હોલિવુડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે.તો ચાલો જાણીયે કે શું ખરેખર અવનીત હોલિવુડ માં ડેબ્યુ કરવાની છે. 

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 ના વિકેન્ડ કા વાર એપિસોડ માં થયો હંગામો, રજત દલાલ એ રોહિત શેટ્ટી ની સામે આપી આ સ્પર્ધક ને ધમકી

અવનિત કૌર ની ટોમ ક્રુઝ સાથે ની તસવીર 

અવનિત કૌર એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની રોમ ક્રુઝ સાથે ની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો સામે આવ્યા બાદ લોકો એ એવું અનુમાન લગાવ્યું છે કે અવનીત હોલિવુડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે.હાલમાં અવનીત ના હોલિવુડ ડેબ્યુ ના કોઈ સમાચાર સામે આવ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે અવનીતે ‘મિશનઃ ઈમ્પોસિબલ 8’ના સેટ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

 

View this post on Instagram

 

A post shared by Avneet Kaur (@avneetkaur_13)


અવનિત કૌર એ આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું – ‘સેટ પર મારું સ્વાગત કરવા અને આવા દયાળુ શબ્દો કહેવા બદલ આભાર. તમને સ્ટંટ કરતા જોઈને ચોંકી ગઈ હતી. તમે જાદુ કરો, હું તમારા શબ્દો હંમેશા યાદ રાખીશ’ હું મારા જીવનમાં આવી ડાઉન ટુ અર્થ વ્યક્તિ ક્યારેય મળી નથી. મને આમંત્રણ આપવા બદલ આભાર. આ અનુભવ હું મારા જીવન માં ક્યારેય નહીં ભૂલું. આ સાથે અવનીતે વધુમાં લખ્યું છે કે તે રિલીઝ ડેટ સમયે વધુ અપડેટ્સ આપશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!