શ્રુતિ હસન સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. 

શ્રુતિ કમલ હસન અને સારિકા ની દીકરી છે. 

શ્રુતિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

શ્રુતિ અવારનવાર તેની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

શ્રુતિ એ તેની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 

આ તસવીરો માં શ્રુતિ ગ્રીન કલર ના સલવાર સૂટ માં જોવા મળી રહી છે. 

શ્રુતિ એ પોતાના લુક ને એકદમ સિમ્પલ રાખ્યો છે. 

શ્રુતિના એથનિક લૂક પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow