કરીના કપૂરે તાજેતરમાં ટીરા ની ઈવેન્ટમાં હાજરી આપી હતી 

આ ઇવેન્ટ માં કરીના ના બોલ્ડ લુકે લોકો નું ધ્યાન ખેંચ્યું હતું 

આ ઇવેન્ટ માં કરીના બ્લેક ડીપ નેક ઓફ શોલ્ડર રુચ ટોપ અને મિડી સ્કર્ટ પહેરી ને પહોંચી હતી. 

કરીના નો આ આઉટફિટ ટોમ ફોર્ડ બ્રાન્ડનો હતો જેને યવેસ સેન્ટ લોરેન્ટ 2002 નામ આપવામાં આવ્યું છે. 

ડાયમંડ સ્ટડેડ મલ્ટી-લેયર્ડ નેકલેસ સાથે કરીનાએ તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો 

ગ્લેમ મેકઅપ સાથે કરીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા 

આ આઉટફિટ માં કરીના કપૂર ખુબ જ સુંદર જોવા મળી હતી. 

44 વર્ષની ઉંમરમાં પણ કરીનાએ પોતાની જાતને ફિટ રાખી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow