પલક તિવારી એ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી ની દીકરી છે 

પલક તિવારી એ સલમાન ખાન ની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પલકે તેના વેકેશન ના ફોટા શેર કર્યા છે.  

પલક તિવારી હાલ માલદીવ્સ માં તેના વેકેશન ને એન્જોય કરી રહી છે. 

આ તસવીરો માં પલક મોનોકની માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં પલક તેના ટોન્ડ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

આ દરમિયાન પલક સ્કૂબા ડાઇવિંગ ની મજા માણતી પણ જોવા મળી હતી.  

પલક ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow