સુહાના ખાન ચર્ચિત સ્ટારકિડ છે. સુહાના શાહરુખ ખાન ની દીકરી છે.
સુહાના એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
સુહાના એ તાજેતર માં રિલાયન્સ ની ટીરા બ્રાન્ડ ની ઇવેન્ટ માં હાજરી આપી હતી.
આ દરમિયાન સુહાના બ્લુ કલર ના પેન્ટ-કોટ માં જોવા મળી હતી.
આ ઇવેન્ટ માં સુહાના એકદમ સ્ટાઈલિશ જોવા મળી હતી
ગળામાં ચોકર અને હેન્ડ બેગ સાથે સુહાના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ગ્લોસી મેકઅપ સાથે સુહાના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
ચાહકો ને સુહાના નો આ બોસી લુક ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More