બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે પણ પોતાની સુંદરતાથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. 

ઉંમર ના આ પડાવ પર પણ માધુરી દીક્ષિત ના લાખો ચાહકો છે. 

માધુરી તેના એક સ્મિત થી લોકો ને ઘાયલ કરતી રહે છે. 

તાજેતર માં માધુરી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં માધુરી ગોલ્ડન ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

ડાયમંડ ઇયરિંગ સાથે માધુરી એ તેના લુક ને એક્સેસીરીઝ કર્યો છે. 

ન્યૂડ મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને પોની માં બાંધ્યા છે. 

આ તસવીરો ના કેપ્શનમાં માધુરી એ લખ્યું કે, "સોનાની ચમક ક્ષણિક છે, પ્રેમનો પ્રકાશ કાયમ છે". 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow