88
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Rajiv Dixit :1967 માં આ દિવસે જન્મેલા, રાજીવ દીક્ષિત એક ભારતીય કાર્યકર ( Indian worker ) હતા. જેમણે આયુર્વેદને પ્રોત્સાહન આપ્યું હતું અને એલોપેથિક દવાનો વિરોધ કર્યો હતો તેમ જ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોનો વિરોધ કર્યો હતો. એમણે ભારતીય સમાજના હિતને ધ્યાનમાં રાખીને સ્વદેશી ચળવળ, આઝાદી બચાવો આંદોલન અને અન્ય કેટલીક સામાજિક ચળવળ ( Social movement ) શરૂ કરી. તેમણે ભારત સ્વાભિમાન આંદોલન ના સચિવ તરીકે સેવાઓ આપી હતી. તેઓ ભારતમાં જ ઉત્પાદિત હોય એેવા ઉત્પાદનના ઉપયોગના ખાસ આગ્રહી હતા. સાચા ભારતીય ઇતિહાસ વિશે જાગરૂકતા લાવવા પણ એેમણે ખૂબ પ્રયત્ન કર્યા હતા.
You Might Be Interested In