કરિશ્મા કપૂર બોલિવૂડ ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે.  

કરિશ્મા તેની સુંદરતા થી લોકો ને તેના દીવાના બનાવતી રહે છે. 

કરિશ્મા ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે ટીવી પર સક્રિય છે.  

કરિશ્મા એ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર ના ફિનાલે માં તેના લુક થી લાઈમલાઈટ લૂંટી હતી.  

આ ફિનાલે માટે કરિશ્મા કપૂરે જેડ બાય એમકે ના વોરડ્રોબ માંથી આ સાડી પસંદ કરી હતી. 

આ સાડીમાં ચમકદાર સિક્વિન્સ સાથે કેટલીક ડિઝાઇન હતી જે સાડી ને વૈભવી લુક આપી રહી હતી. 

આ સાડી સાથે એક કેપ જોડાયેલી હતી જેની જટિલ સ્ટેરી ડિઝાઇન કરિશ્માની આભાને વધુ વધારી. 

કરિશ્મા એ આ સાડી સાથે ટોનલ એમ્બ્રોઇડરી વાળું ફૂલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું હતું. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow