Constitution Day Celebrations PM Modi: PM મોદી આજે સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં લેશે ભાગ, બહાર પાડશે આ વાર્ષિક અહેવાલ..

Constitution Day Celebrations PM Modi: પીએમ આજે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

by Hiral Meria
PM Narendra Modi will participate in Constitution Day celebrations today

 News Continuous Bureau | Mumbai

Constitution Day Celebrations PM Modi: ભારતના બંધારણને અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થવાના મહત્વપૂર્ણ અવસર પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  સુપ્રીમ કોર્ટના વહીવટી ભવન સંકુલના ઓડિટોરિયમ ખાતે સાંજે લગભગ 5 વાગ્યે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. તેઓ ( Narendra Modi ) ભારતીય ન્યાયતંત્રનો વાર્ષિક અહેવાલ (2023-24) બહાર પાડશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. 

( Constitution Day Celebrations ) કાર્યક્રમનું આયોજન ભારતની સર્વોચ્ચ અદાલત ( Supreme Court ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો પણ હાજર રહેશે.

આ સમાચાર પણ વાંચો:  Shashikant Ruia PM Modi: ઉદ્યોગ જગતમાં શોકની લહેર! ઉદ્યોગપતિ શશિકાંત રુઈયાનું થયું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More