અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
બંને ના લગ્ન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
અદિતિએ લગ્નમાં સબ્યસાચીનો લાલ બ્રાઈડલ લહેંગા પહેર્યો હતો.
અદિતિ એ તેના સિમ્પલ લહેંગા ચોલી ને હેવી જવેલરી થી કમ્પ્લીટ કર્યો હતો.
સિદ્ધાર્થ પણ ક્રીમ શેરવાની માં એકદમ હેન્ડસમ જોવા મળ્યો હતો.
કપાળ પર પટ્ટી, મોટી નથણી,ભારે બુટ્ટી અને ગળાનો હાર સાથે અદિતિ એ નાની બિંદી કરી હતી.
આ દરમિયાન અદિતિ ને સિદ્ધાર્થ એકબીજા માં ખોવાયેલા જોવા મળ્યા હતા.
અદિતિ અને સિદ્ધાર્થે આ પહેલા 16 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More