રાશા થડાની ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે.
રાશા તેની ફિલ્મ ની રિલીઝ પહેલા માતા રવીના સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પહોંચી હતી.
આ દરમિયાન રાશા પીળા કલર ના સલવાર સૂટ માં જોવા મળી હતી.
રાશા એ તેની માતા રવીના ટંડન સાથે મહાદેવ ની પૂજા પણ કરી હતી.
રાશા અને રવીના એ એક સાથે ઘણી તસવીરો ખેંચાવી હતી.
રાશા અને રવીના એ તેમના સોશિયલ મીડિયા પર આ યાત્રા ની તસવીરો પોસ્ટ કરી છે.
રાશા અજય દેવગણ ના ભત્રીજા અમન સાથે ફિલ્મ આઝાદ માં જોવા મળશે.
આ ફિલ્મ વર્ષ 2025 માં રિલીઝ થવા જઈ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More