મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. 

મૌની રોય તેના અભિનય ની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

મૌની રોય સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરતી રહે છે.  

મૌની એ તાજેતર માં તામિલનાડુ પહોંચી હતી એની તેને મહાદેવ ના દર્શન કર્યા હતા. 

આ દરમિયાન મૌની બ્લુ કલર ના સલવાર સૂટ માં એકદમ સિમ્પલ જોવા મળી હતી. 

લાઈટ મેકઅપ સાથે મૌની એ નાની બિંદી પણ કરી છે. 

મૌની જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.  

મૌની ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow