Ind U19 vs Pak U19: ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદ વચ્ચે એશિયા કપમાં ભારતની ખરાબ શરૂઆત, પાકિસ્તાને 44 રને હરાવ્યું

Ind U19 vs Pak U19: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.

by kalpana Verat
Ind U19 vs Pak U19 Pakistan beat India by 44 runs in ACC U19 Asia Cup

News Continuous Bureau | Mumbai

Ind U19 vs Pak U19: 

  • પાકિસ્તાનની યુવા ટીમે અંડર-19 એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ જીતી લીધી છે.

  • પાકિસ્તાને ભારતને જીત માટે 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારત 237 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું.

  • શાહઝેબ ખાન પાકિસ્તાનની જીતનો હીરો હતો. તેણે 147 બોલમાં 159 રન બનાવ્યા અને જીતનો પાયો નાખ્યો

આ સમાચાર પણ વાંચો :  Attack on Kejriwal: અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં મોટી ચૂક, પદયાત્રા દરમિયાન ફેંકાયું પ્રવાહી; જુઓ વીડિયો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More