Awadh Ojha AAP: UPSCના મશહૂર શિક્ષક અવધ ઓઝા AAP પાર્ટીમાં જોડાયા, લડી શકે છે વિધાનસભા ચૂંટણી.. 

 Awadh Ojha AAP: પ્રખ્યાત કોચિંગ શિક્ષક અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઓઝાને ઔપચારિક રીતે પાર્ટીની સદસ્યતા આપી

by kalpana Verat
Awadh Ojha AAP UPSC coaching teacher Avadh Ojha joins AAP ahead of Delhi polls

 

News Continuous Bureau | Mumbai

Awadh Ojha AAP:  

  • શિક્ષણવિદ અને પ્રેરક વક્તા અવધ ઓઝા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

  • અવધ ઓઝા પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હાજરીમાં AAPમાં શામેલ થયા છે.

  • આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઝંપલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

  • આ પહેલા ઓઝા કેજરીવાલ અને પાર્ટીના નેતા સિસોદિયા સાથે આમ આદમી પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા. 

  • યુપીએસસીની તૈયારી કરાવતાં જાણીતા શિક્ષક અવધ ઓઝા ખાસ તો ઓઝા સર તરીકે જાણીતા છે, તે એક શિક્ષક તેમજ મોટિવેશનલ સ્પીકર પણ છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra CM News: મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! આજે એકનાથ શિંદેની તમામ બેઠકો રદ; જાણો કારણ

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More