Aishwarya and Abhishek video: ઐશ્વર્યા અને અભિષેક એ સાથે મળીને કરી હતી આરાધ્યા ના જન્મદિવસ ની ઉજવણી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા વિડીયો

Aishwarya and Abhishek video: ઐશ્વર્યા એ થોડા દિવસો પહેલા તેના સોશિયલ મીડિયા પર તેની દીકરી આરાધ્યા ના જન્મદિવસ ના ઉજવણી ની તસવીરો પોસ્ટ કરી હતી જેમાં અભિષેક જોવા નહોતો મળ્યો હવે સોશિયલ મીડિયા પર બે અલગ અલગ વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે અભિષેકે તેની દીકરી ની જન્મદિવસ ની ઉજવણી માં હાજરી આપી હતી.

by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aishwarya and Abhishek video: ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. ઐશ્વર્યા એ થોડા દિવસો પહેલા તેના સોશિયલ મીડિયા પર તેની દીકરી આરાધ્યા ના જન્મદિવસની ઉજવણી ની તસવીરો પોસ્ટ કરી હતી જેમાં અભિષેક જોવા નહોતો મળ્યો ત્યારબાદ લોકો એ એવી અટકળો લગાવવાનું શરૂ કર્યું હતું કે બંને ના છૂટાછેડા થઇ ગયા છે. હવે સોશિયલ મીડિયા પર બે અલગ અલગ વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે અભિષેકે તેની દીકરી ની જન્મદિવસ ની ઉજવણી માં હાજરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : Filmfare OTT award: ફિલ્મફેર ઓટીટી એવોર્ડ માં છવાઈ અમર સિંહ ચમકીલા, વાંચો વેબ સિરીઝ અને વેબ ફિલ્મોના વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં

અભિષેકે આપી હતી આરાધ્યા ના જન્મદિવસની ઉજવણી માં હાજરી 

સોશિયલ મીડિયા પર બે અલગ અલગ વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાના એક વિડીયો માં ઐશ્વર્યા અને આરાધ્યા જોવા મળી રહ્યા છે આ વિડીયો માં ઐશ્વર્યા રાયે આરાધ્યાનો જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવા બદલ તેમના ઓર્ગેનાઇઝર નો આભાર માન્યો હતો. જયારે કે બીજા વિડીયો માં અભિષેક બચ્ચને પણ આરાધ્યાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરનારા નો આભાર માન્યો હતો.


આ રીતે  અભિષેક અને ઐશ્વર્યા બંને અલગ-અલગ વીડિયોમાં જોવા મળ્યા હતા પરંતુ આરાધ્યાની બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બંને હાજર રહ્યા હોવાની પુષ્ટિ થઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More