News Continuous Bureau | Mumbai
Men’s Hockey Junior Asia Cup 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જુનિયર એશિયા કપ 2024 જીતવા બદલ ભારતીય પુરૂષ જુનિયર હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
Men’s Hockey Junior Asia Cup 2024: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આપણા હોકી ચેમ્પિયન પર ગર્વ છે!
ભારતીય હોકી ( Indian Men’s Junior Hockey Team ) માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આપણી મેન્સ જુનિયર ટીમે જુનિયર એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેમની અજોડ કૌશલ્ય, તનતોડ મહેનત અને અવિશ્વસનીય ટીમ વર્કએ આ જીતએ રમતગમતના ગૌરવના ઇતિહાસમાં નામ નોંધાવી દીધું છે.
ASIAN CHAMPIONS! 🔥
What a night for Indian hockey! 🏑
Team India lifts the Men’s Junior Asia Cup 2024 trophy after a thrilling win over Pakistan. 💪
A display of passion, skill, and determination that will be remembered for years to come.Here’s to the champions who made the… pic.twitter.com/wOL2DeuTai
— Hockey India (@TheHockeyIndia) December 4, 2024
આ સમાચાર પણ વાંચો: Hornbill Festival Nagaland : PM મોદીએ ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ના 25 વર્ષ પૂર્ણ થવા પર નાગાલેન્ડના લોકોને પાઠવ્યા અભિનંદન, CM નેફિયુ રિયોની પોસ્ટ શેર કરી કહી ‘આ’ વાત..
યુવા ચેમ્પિયનને ( Indian Hockey ) અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)