Ahmedabad MEMU Trains: યાત્રીગણ ધ્યાન આપો, અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરીંગ કામને કારણે આ ટ્રેનો રહેશે પ્રભાવિત..

Ahmedabad MEMU Trains: અમદાવાદ રેલવે સ્ટેશન પર એન્જિનિયરીંગ કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

by Hiral Meria
Some trains will be affected due to engineering work at Ahmedabad railway station

News Continuous Bureau | Mumbai 

Ahmedabad MEMU Trains:  પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રીપેરીંગ કામ માટે 30 દિવસ માટે પ્રસ્તાવિત બ્લોકના કારણે કેટલીક પેસેન્જર/મેમૂ ટ્રેનો પ્રભાવિત રહેશે. જેમની વિગતો નીચે પ્રમાણે છે : 

Ahmedabad MEMU Trains:  રદ ટ્રેનો

  1. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ પૂર્ણપણે રદ રહેશે. 

Ahmedabad MEMU Trains: આંશિક રૂપે રદ ટ્રેનો ( Western Railway ) 

  1. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન ( Passengers Train ) નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
  2. તારીખ 14.12.2024 થી 12.01.2025 સુધી ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ અમદાવાદ અને આણંદ વચ્ચે આંશિક રદ રહેશે.
  3. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
  4. તારીખ 13.12.2024 થી 11.01.2025 સુધી ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન વટવા-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે. 
  5. યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in  પર જઈને અવલોકન કરે જેથી કરીને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. 

આ સમાચાર પણ વાંચો :  Maharashtra politics : મહારાષ્ટ્રના રાજકારણમાં નવો ટ્વીસ્ટ, દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવારની દિલ્હીની મુલાકાતે, કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા, શિંદે કેમ ન ગયા?

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More