કરીના કપૂર તેના અભિનય ની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

કરીના કપૂર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.  

તાજેતર માં કરીના કપૂર એ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. 

કરીના કપૂરે તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કરીના પિંક કલરના ટ્યુબ આઉટફિટમાં જોવ મળી રહી છે. 

આ ડ્રેસ સાથે કરીના એ પ્રિન્ટેડ શાલ કેરી કરી છે. 

આ આઉટફિટ સાથે કરીના એ ડાયમંડ જવેલરી પહેરી છે. જે તેના લુક માં વધારો કરી રહી છે. 

કરીના ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow